ઉંદરની ટોપી
એક ઉંદર હતો. એને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો મળ્યો. એનેથયુ. લાવ ને આની મજાની ટોપી બનાવું. એ તો કાપડનો ટુકડો લઈને પહોંચ્યોદરજી પાસે. ઉંદર દરજીને કહે, “દરજીભાઈ, દરજીભાઈ, મને ટોપી સીવી આપો”. દરજી કહે જા. જા. તારા જેવા ઉંદર માટે ટોપી સીવવા મારી પાસે સમય નથી”. ઉંદર કહે એમ? “તો સિપાહી કો