કેડ, કંદોરો ને કાછડી

એક હતો વ્યાપારી. એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી. તેલ વેચવાનો ધંધો કરે. શેઠ પણ પોતે અને નોકર પણ પોતે. બધું કામ જાતેજ કરવાનું. એક વાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે ‘શેઠ, અમારે થોડું તેલ ખરીદવું છે તો અમને આવીને આપી જાઓ.’ વાણિયાએ તો કેડ પર કંદોરો પહેર્યો, મેલા-ઘેલા ધોતિયાની કાછડી બાંધી, એક
Read More

ટીડા જોશી

એક હતો જોશી. એનું નામ ટીડા જોશી.એને જોશ જોતા ના આવડેપણ ખોટો ખોટો દેખાવ કરી પૈસા કમાઈ લે. એક દિવસ ટીડા જોશી એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા. રસ્તામાં બે ધોળા બળદને એક ખેતરમા ચરતા દીઠા. આ વાત એને યાદ રહી ગઈ. જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલ ને ત્યાં ઉતારો કયો. ત્યાં એક
Read More