વાંદરો અને મગર

એક નદી કિનારે જાંબુડા નું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે. મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં. મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને
Read More

ભેંશ ભાગોળે, છાશ છાગોળેને ઘેર ધમાધમ

એક નાનું સરખું ગામ હતું. એક વાર પાદરે ભેંસો વેચાવા આવી. ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂઝાણું નહિ. એને થયુ કે હું એક ભેંશ લઉં. જઈને પટલાણી કહે- સાંભળ્યું કે? આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું. છોકરાં છેયાને દૂધ મળે; બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય; ને જે
Read More

ઉંદર સાત પૂંછડીયો

એક ઉંદરડી ના નાના બચ્ચાને સાત પૂંછડી હતી. ઉંદરડી તેનું બહુ જતન કરતી હતી. એ સાત પૂંછડિયો ઉંદર થોડો મોટો થયો એટલે તેની માએ એને નિશાળે ભણવા મોકલ્યો. નિશાળમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને રમૂજ થઈ. છોકરાઓ ઉંદરને ખીજવવા લાગ્યા. ઉંદર સાત પૂંછડીયો! ઉંદર સાત પૂંછડીયો! છોકરાઓના મોઢે આવું સાંભળી રડતો રડતો ઘેર આવ્યો. ઉંદરડીએ
Read More

ઉંદરની ટોપી

એક ઉંદર હતો. એને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો મળ્યો. એનેથયુ. લાવ ને આની મજાની ટોપી બનાવું. એ તો કાપડનો ટુકડો લઈને પહોંચ્યોદરજી પાસે. ઉંદર દરજીને કહે, “દરજીભાઈ, દરજીભાઈ, મને ટોપી સીવી આપો”. દરજી કહે જા. જા. તારા જેવા ઉંદર માટે ટોપી સીવવા મારી પાસે સમય નથી”. ઉંદર કહે એમ? “તો સિપાહી કો
Read More